પંચનામું
આથી અમો નીચે મુજબના પંચો આજ રોજ સ્થળ પર હાજર થઈ લખાવી જણાવીએ છીએ કે સરપંચશ્રી/ત.ક.મંત્રી…………….. દ્વારા તારીખ / / 2023
ના રોજ યોજાનાર ગ્રામસભાની કાર્યસૂચી તેમજ સમય,તારીખ અને સ્થળ વાળી જાહેર નોટિસ ગ્રામપંચાયતના નોઈસ બોર્ડ તેમજ ગામની જાહેર
જગ્યાએ ગામ લોકો સરળતાથી જોઈ/વાંચી શકે તે રીતે ચોટાડેલ છે. જે બદલ અમો નીચે સહી કરીએ છીએ.
પંચ ૦૧
---------------------
પંચ ૦૨
----------------------
રૂબરૂ
સ્થળ: સુઈગામ
તારીખ :
પંચનામું
આથી અમો નીચે મુજબના પંચો આજ રોજ સ્થળ પર હાજર થઈ લખાવી જણાવીએ છીએ કે સરપંચશ્રી/
ત.ક.મંત્રી..................
દ્વારા તારીખ / / 2023
ના રોજ યોજાનાર ગ્રામસભાની કાર્યસૂચી
તેમજ સમય,તારીખ અને સ્થળ વાળી જાહેર નોટિસ ગ્રામપંચાયતના નોઈસ બોર્ડ તેમજ ગામની
જાહે જગ્યાએ ગામ લોકો સરળતાથી જોઈ/વાંચી શકે તે રીતે ચોટાડેલ છે. જે બદલ અમો નીચે સહી કરીએ છીએ.
પંચ ૦૧
---------------------
પંચ ૦૨
----------------------
રૂબરૂ
સ્થળ: સુઈગામ
તારીખ :
Comments
Post a Comment